Skip to main content
Settings Settings for Dark

ધર્મશાળામાં વૈશ્વિક રોકાણકારોના બે દિવસીય સંમેલનમાં PM આપશે હાજરી

Live TV

X
  • રોકાણકારોને આકર્ષિત કરવાનો અને રોજગારીની તકો ઊભી કરવાનો ઉદ્દેશ્ય

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં વૈશ્વિક રોકાણકારોના બે દિવસીય સંમેલનનું ઉદ્ઘાટન કરશે. આ સંમેલનનો ઉદ્દેશ રાજ્યમાં રોકાણકારોને આકર્ષિત કરવાનો અને રોજગારીની તકો ઊભી કરવાનો છે. આ બે દિવસીય સંમેલનમાં 20 દેશના 200થી વધુ રોકાણકારોનું પ્રતિનિધિમંડળ રાજ્યમાં રોકાણની સંભાવના ચકાસશે. હિમાચલ પ્રદેશમાં પ્રથમવાર થઈ રહેલ આ ગ્લોબલ ઇન્વેસ્ટર મીટમાં આઠ મુખ્ય ક્ષેત્ર પર વિશેષ ધ્યાન અપાશે.. કારણ કે, અહીં પ્રવાસન, ફૂડ પ્રોસેસીંગ , આઈટી અને ફાર્માની સાથે સાથે આયુષ્ય રાજ્યનું સૌથી મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. રાજ્યને આ કાર્યક્રમથી સારું પરિણામ મળવાની આશા છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply