Skip to main content
Settings Settings for Dark

ધોરણ 12ની પરીક્ષાને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બેઠક શરૂ

Live TV

X
  • કોરોનાની વિકટ પરિસ્થિતિ છે ત્યારે ધોરણ 12ની પરીક્ષા અંગેના નિર્ણય માટે છેલ્લાં થોડા દિવસોથી ચાલી રહેલી ચર્ચા વિચારણાને આગળ વધારવાની પ્રક્રિયા ચાલી રહી છે. આજ રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બેઠક શરૂ. આ બેઠકમાં વિવિધ વિકલ્પો અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. બેઠકને અંતે જે નિર્ણય આવશે જેના આધારે ધોરણ 12ની પરીક્ષા લેવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને CBSE ધોરણ 12 ની પરીક્ષા લેવા માટે તમામ વિકલ્પોથી અવગત કરવામાં આવશે અને ત્યાર બાદ CBSE ધોરણ 12 ની પરીક્ષા અંગે અસમંજસ દૂર થશે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply