નરેન્દ્ર મોદીએ કોવિડ-19 વેક્સિનના વિકાસમાં સહભાગી ત્રણ જૂથો સાથે વાતચીત કરી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કોવિડ-19 વેક્સિનના વિકાસમાં સહભાગી રહેલા ત્રણ જૂથો સાથે વાતચીત કરી હતી. પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ,જીનિવા બાયો ફાર્મા, બાયોલોજીકલ ઇ, તેમજ ડોક્ટર રેડ્ડી જૂથ સાથે કોવિડ રસી વિકસાવવાને મુદ્દે , વાતચીત કરી હતી. આ ત્રણેય જૂથો ,કોવિડ-19ની વેક્સિન વિકસાવવાના કામે લાગેલા છે.
