Skip to main content
Settings Settings for Dark

નરેન્દ્ર મોદીએ મન કી બાત થકી દેશની જનતા સામે રજૂ કર્યા પોતાના વિચાર

Live TV

X
  • કેટલાક લોકોના જીવન કથાઓનાં ઉદાહરણ આપ્યા જેમણે સમાજને રાહ ચિંધતા સાહસ અને દ્ઢ સંકલ્પ દાખવી દેશને ગૌરવ અપાવ્યુ છે

    નરેન્દ્ર મોદીએ આજે 44મી વખત રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં દેશની જનતા સામે પોતાના વિચાર રજૂ કર્યા હતા. તેમણે કેટલાક લોકોના જીવન કથાઓનાં ઉદાહરણ આપ્યા હતા કે જેમણે સમાજને રાહ ચિંધતા સાહસ અને દ્ઢ સંકલ્પ દાખવી દેશને ગૌરવ અપાવ્યુ છે. મન કી બાત કાર્યક્રમમાં રમત પર વિશેષ ભાર અપાયો હતો. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફિટનેસ ચેલેન્જનો પણ ઉલ્લેખ કર્યો હતો. વધુમાં ભારત પર્યાવરણ દિવસે યોજાનાર કાર્યક્રમમાં યજમાન બનશે તેમ પણ પીએમએ જણાવ્યુ હતુ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply