પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું દેશના પ્રથમ હાઇટેક સુવિધા સાથેના ઇસ્ટર્ન પેરીફેરલ એક્સપ્રેસ વેનું ઉદઘાટન
Live TV
-
દેશના પ્રથમ હાઇટેક અને વિશ્વસ્તરીય આધુનિક સુવિધા સાથેના ઇસ્ટર્ન પેરીફેરલ એક્સપ્રેસ વેને કારણે પ્રદૂષણની સમસ્યા પણ હળવી થશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી - મેરઠ એક્સપ્રેસ-વેના પ્રથમ તબક્કાનું તેમજ ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ-વેનું ઉદઘાટન કર્યું હતું. દેશના પ્રથમ હાઇટેક અને વિશ્વસ્તરીય આધુનિક સુવિધા સાથેના ઇસ્ટર્ન પેરીફેરલ એક્સપ્રેસ વેને કારણે પ્રદૂષણની સમસ્યા પણ હળવી થશે તેમજ દિલ્હીમાં આવનારા દૂધ અને શાકભાજી પણ વહેલાં અને ઝડપથી મળી રહેશે.
