Skip to main content
Settings Settings for Dark

નવજોતસિંહ સિદ્ધુ અમારી મંજૂરી વગર પાકિસ્તાન ગયા છે : પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહ

Live TV

X
  • પાકિસ્તાન તરફથી કરતારપુર સ્થિત ગુરૂદ્વારા દરબાર સાહેબને ભારતમાં ડેરા બાબા નાનક સાથે જોડતા કોરિડોરનો પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન શિલાન્યાસ કરશે.

    પાકિસ્તાન તરફથી કરતારપુર સ્થિત ગુરૂદ્વારા દરબાર સાહેબને ભારતમાં ડેરા બાબા નાનક સાથે જોડતા કોરિડોરનો પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન શિલાન્યાસ કરશે. જેનાથી ભારતીય શીખ સમુદાય વિઝા વગર આવન-જાવન કરી શકશે. બીજીતરફ પંજાબમાં મુખ્યમંત્રી અમરિન્દરહ સિંહે રાજ્યમાં આતંકવાદ માટે પાકિસ્તાનને જવાબદાર ગણાવ્યું છે. નવજોતસિંહ સિદ્ધુના પાકિસ્તાન જવા પર પ્રતિક્રિયા આપતા અમરિન્દર સિંહે કહ્યું હતું કે, તે અમારી મંજૂરી વગર પાકિસ્તાન ગયા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply