નવા નાણાંકીય વર્ષમાં RBIએ આજે માસિક નાણાંકીય નીતિ જાહેર કરી
Live TV
-
RBIએ રેપો રેટમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ RBIના નવા રેપો રેટ 6 ટકા થયો છે.
નવા નાણાંકીય વર્ષમાં RBI એ આજે માસિક નાણાંકીય નીતિ જાહેર કરી છે. RBIએ રેપો રેટમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ RBIના નવા રેપો રેટ 6 ટકા થયો છે. રિઝર્વ બેંકએ આ પહેલા ફેબ્રુઆરીમાં 18 મહિનાના અંતરાલમાં રેપો રેટમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો. ત્યારે સતત બીજી વાર રેપો રેટમાં ઘટાડાથી આમ જનતાને રાહત મળશે
