Skip to main content
Settings Settings for Dark

નવી દિલ્લી રાષ્ટ્રપતિ ભવન ખાતે આજે આંતરાષ્ટ્રીય નર્સ દિવસની ઉજવણી કરાઈ

Live TV

X
  • નવી દિલ્લી રાષ્ટ્રપતિ ભવન ખાતે આજે આંતરાષ્ટ્રીય નર્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નર્સોની વિશેષ સેવા બદલ સમસ્ત નર્સ સમુદાયની પ્રશંસા કરી હતી 

    નવી દિલ્લી રાષ્ટ્રપતિ ભવન ખાતે આજે આંતરાષ્ટ્રીય નર્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નર્સોની વિશેષ સેવા બદલ સમસ્ત નર્સ સમુદાયની પ્રશંસા કરી હતી અને તેમના પ્રાસંગિક પ્રવચનમાં તેમણે જણાવ્યું હતું કે, નર્સો જે સેવા આપે છે તે રાષ્ટ્રીય સેવા છે, અને નર્સોને રાષ્ટ્ર નિર્માતા ગણાવી હતી. વધુમાં તેમણે કહ્યું કે, જો સ્વાસ્થ્યને માનવાધિકાર બનાવવું હોય તો, આ ક્ષેત્રમાં કામ કરતી તમામ સંસ્થાઓએ એક સાથે મળીને કામ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. નર્સીગ ક્ષેત્રમાં વિશેષ યોગદાન અને સેવા આપવા માટે કેટલીક વિશિષ્ટ નર્સોને રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઈટેંગલ પુરસ્કારથી સન્નમાનીત કરવામાં આવી હતી. 

    આજે ઇન્ટરનેશનલ નર્સીસ ડેના માનવજાતની સેવામાં નિઃસ્વાર્થપણે અને ખંતપૂર્વક કાર્ય કરનારા સમગ્ર નર્સિંગ સમુદાય પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નર્સોને તેમની સમર્પિત સેવા માટે રાષ્ટ્રપતિ ભવન ખાતે ફ્લોરેન્સ નાઇટિંગેલ એવોર્ડ્સ-2018 એનાયત કર્યા હતા તો ટ્વિટર પર #InternationalNursesDay ટ્રેન્ડ થયો હતો જ્યાં અનેક મહાનુભાવો તેમજ જનતાએ તબીબી સેવાઓમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપનાર નર્સિંગ સમુદાય પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. 

    देश को स्वस्थ रखने में नर्सिंग की सेवा प्रदान करने वाले आप सभी लोगों की महत्वपूर्ण भूमिका है। आपने निष्ठा और समर्पण के साथ नर्सिंग के माध्यम से देश की सेवा की है। यह देश आप सभी नर्सिंग कर्मियों के प्रति आभारी है — राष्ट्रपति कोविन्द pic.twitter.com/kUmuQzzNr2

    — President of India (@rashtrapatibhvn) May 12, 2018

    आज जिन नर्सिंग कर्मियों को पुरस्कार प्राप्त हुए हैं, वे भारत की विविधता में एकता को दर्शाते हैं। अंडमान और निकोबार द्वीप समूह से लेकर दमन और दीव तक तथा हिमाचल प्रदेश से लेकर केरल तक नर्सिंग कर्मियों ने ये पुरस्कार प्राप्त किए हैं। मैं आप सभी को बधाई देता हूं — राष्ट्रपति कोविन्द pic.twitter.com/MdzJcE2Vtr

    — President of India (@rashtrapatibhvn) May 12, 2018

    भारतीय नर्सों ने दुनिया भर में अपने लिए सम्मान अर्जित किया है। कई देशों की स्वास्थ्य-सेवाओं में, खासकर खाड़ी के देशों में, भारतीय नर्सें बड़ी संख्या में सेवारत हैं। उनकी कुशल सेवाओं और अनुशासित कार्य-शैली से उन्हें लोगों का स्नेह और सराहना प्राप्त हुई है — राष्ट्रपति कोविन्द

    — President of India (@rashtrapatibhvn) May 12, 2018

    At present, there are 1.7 nurses per 1,000 people in India, and the world average is 2.5 nurses. In the past few years, the number of registered nurses and other health workers has crossed 27 lakh (till March 2017). But this number is not sufficient #PresidentKovind

    — President of India (@rashtrapatibhvn) May 12, 2018

    #PresidentKovind addresses the International Nurses Day Celebrations organised by @MoHFW_INDIA in New Delhi; says the entire nation is grateful to the nursing community for playing a vital role in keeping our country healthy; calls nurses true nation-builders pic.twitter.com/W4Q6DfJgyw

    — President of India (@rashtrapatibhvn) May 12, 2018

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
apply