Skip to main content
Settings Settings for Dark

નાંદેડમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનસભાને કર્યુ સંબોધન

Live TV

X
  • કોંગ્રેસ જમ્મુ-કશ્મીરમાંથી 'AFSPA ના કાયદાને હટાવીને સેનાની મુશ્કેલીઓમાં વધારો કરવા ઈચ્છે છે-PM

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ,મહારાષ્ટ્ર ના, નાંદેડ ખાતે ,એક જન સભા ને ,સંબોધિત કરી હતી. જેમાં તેમણે, વિપક્ષ ,કોંગ્રેસ પર ,આકરા પ્રહારો કર્યા હતા. જેમાં તેમણે જણાવ્યુ હતું ,કે, કોંગ્રેસ પક્ષ,જમ્મુ-કશ્મીર માંથી ,'AFSPA ના કાયદા ને હટાવી ને સેનાની મુશ્કેલીઓમાં વધારો કરવા ઈચ્છે છે. જેમાં દેશની જનતા તેને સફળ થવા નહીં દે. આ અગાઉ તેમણે છત્તીસગઢના બાલોદમાં, ઓડિશાના સુંદરગઢ અને સોનપુરમાં પણ જનસભાને સંબોધિત કરી હતી

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply