Skip to main content
Settings Settings for Dark

નાગરિકતા સંશોધન બિલ પર ત્રિપુરાના પ્રતિનિધિમંડળે હડતાળ પરત ખેંચી

Live TV

X
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કર્યા બાદ હડતાળ પરત ખેંચી

    નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં પૂર્વોત્તરના કેટલાક રાજ્યોમાં હિંસક પ્રદર્શન થઈ રહ્યું છે. આ બધા વચ્ચે ત્રિપુરાના પ્રતિનિધિમંડળ જોઈન્ટ મૂવમેન્ટ અગેઈન્સ્ટ સિટીઝનશીપ અમેન્ડમેન્ટ બિલના પ્રતિનિધિઓએ ગઈકાલે નવી દિલ્હીમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિતશાહ સાથે મુલાકાત કરી હતી અને આ બિલ વિશે વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી.ગૃહમંત્રી સાથે મુલાકાત બાદ પ્રતિનિધિમંડળે પોતાની હડતાળ પરત ખેંચી લીધી છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply