Skip to main content
Settings Settings for Dark

નાણાંમંત્રી અરુણ જેટલી : પાકિસ્તાનના મુદ્દે કેન્દ્ર સરકારની નીતિ સ્પષ્ટ

Live TV

X
  • બીજેપીના વરિષ્ઠ નેતા અને નાણાંમંત્રી અરુણ જેટલીએ જણાવ્યું છે કે પાકિસ્તાનના મુદ્દે કેન્દ્ર સરકારની નીતિ સ્પષ્ટ છે. જ્યાં સુધી આતંકવાદના ખતમ નહી થાય ત્યાં સુધી પાકિસ્તાના સાથે કોઈ વાતચિત નહીં થાય. ડિડિ ન્યુઝ સાથે વાત કરતા અરુણ જેટલીએ કહ્યું કે, કમનસીબની વાત છે કે જે અમુક લોકો પ્રોટોકોલ અને પોલીસી વચ્ચેનો તફાવત સમજતા નથી. તે લોકોજ આ મુદ્દે પ્રતિક્રિતા આપતા હોય છે. વધુમાં તેમણે કહ્યું કે બાલાકોટ એરસ્ટાઈક પુલવામાં હુમલાની પ્રતિક્રિયા નથી. પણ ઈન્ટલેજન્સીની ખાનગી માહિતી મળ્યા પછી કરવામાં આવેલી કાર્યવાહી છે. તેમણે કહ્યું કે પુલવામાં હુમલો થયો ન હોત તો પણ બાલાકોટ એર સ્ટ્રાઇક થઈ હોત. લંડનમાં ઝડપાયેલા ભાગેડુ નીરવ મોદીના મામલે પ્રતિક્રિયા આપતા અરુણ જેટલીએ જણાવ્યું કે, કોઈપણ વ્યક્તિ દેશ સાથે છેતરપીંડી નહી કરી શકે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply