Skip to main content
Settings Settings for Dark

બિહારમાં મહાગઠબંધને સીટોની વહેંચણી કરી

Live TV

X
  • બિહારમાં મહાગઠબંધને આજે સીટોની વહેંચણી કરી દિધી છે એક પત્રકાર પરિષદ બોલાવી આ જાહેરાત કરવામાં આવી હતી. વધુમાં જણાવવામાં આવ્યું છે કે જે વહેંચણી થઈ છે તે સર્વ સંમતિથી કરવામાં આવી છે. જો કે કોંગ્રેસે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી નથી. દિલ્લી ખાતે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક બાદ ઉમેદવારોના નામો નક્કી થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply