Skip to main content
Settings Settings for Dark

નાણાપંચની ટીમ રાજકોટની મુલાકાતે

Live TV

X
  • ભારતનું 15મું નાણાપંચ આજે રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યું હતું. કેન્દ્રીય નાણા પંચના અધ્યક્ષ એન.કે.સિંહ સહિતના અધિકારીઓ આજે રાજકોટ આવી પહોંચ્યા હતા. રાજકોટ આવેલા નાણા પંચની ટીમ દ્વારા સ્માર્ટ સિટી અંતર્ગત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ અને પ્રૉજેકટની સમીક્ષા કરી હતી. નાણા પંચની ટીમ દ્વારા સૌ પ્રથમ સૌની યોજના મારફત ભરેલ આજી-૧ ડેમ ની મુલાકાત કરી બાદમાં સ્માર્ટ સીટી પ્રોજેકટ અંતર્ગત તૈયાર કરવામાં આવેલ આઇવે સીસીટીવી પ્રોજેકટ નું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply