પીએમ નરેન્દ્રમોદી દક્ષિણ આફ્રિકાના જોહનિસ બર્ગમાં 10માં બ્રિક્સ સંમેલને સંબોધિત કરશે
Live TV
-
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પણ મુલાકાત કરશે.
આફ્રિકી દેશ રવાન્ડા અને યુગાન્ડાની સફળયાત્રા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી આજે દક્ષિણ આફ્રિકાના જોહનિસ બર્ગમાં દસમા બ્રિક્સ સંમેલને સંબોધિત કરશે.પીએમ મોદી દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય મુલાકાત પણ કરશે, સાથે જ તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પણ મુલાકાત કરશે.
