સિનિયર પોલીસ અધિકારીઓ સાથે ગૃહમંત્રી રાજનાથસિહની યોજાઈ કોન્ફરન્સ
Live TV
-
સુરક્ષા એજન્સીઓ વચ્ચે સંકલન સાધવા અને લાંબાગાળાની સ્ટ્રેટેજી ગોઠવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો
નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે યંગ એસપી, સિનિયર પોલીસ ઓફિસર્સની બીજી કોન્ફરન્સને સંબોધન કર્યું હતું.આ કોન્ફરન્ફરન્સમાં તેમણે વિવિધ સુરક્ષા એજન્સીઓ વચ્ચે સંકલન સાધવા અને લાંબાગાળાની સ્ટ્રેટેજી ગોઠવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.સાથે જ સુરક્ષા સંબધિત મળતી માહિતી અને તેના પર તરત જ પગલાં લેવા માટે વ્યવસ્થા ઊભી કરવા જણાવ્યું હતું
