નાણામંત્રી અરૂણ જેટલી આજે રીઝર્વ બેન્ક અને સેબીના નિર્દેશક મંડળને સંબોધિત કરશે
Live TV
-
નાણામંત્રી અરુણ જેટલી બજેટમાં જાહેર કરાયેલા આર્થિક સુધારાના મુદ્દે રીઝર્વ બેન્ક અને સેબીના નિર્દેશક મંડળને આજે સંબોધિત કરશે. રીઝર્વ બેન્ક દ્વારા સરકારને 13 હજાર કરોડનો અતિરેક લાભાંસ હસ્તાંતરનો મુદ્દો પણ ચર્ચામાં ઉઠી ચૂકી છે. દરમિયાન ગઇકાલે રાજ્યસભામાં તેમણે કહ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષમાં ભારતે મહત્વપૂર્ણ સફર પૂરી કરી છે. ભારત ત્રણ વર્ષની અંદર જ વિશ્વની પાંચ નબળી અર્થવ્યવસ્થામાંથી બહાર આવીને ચમકતા સિતારાના રૂપમાં જોવામાં આવે છે.