નાણામંત્રી નિર્મલા સીતારમણે ,સુક્ષ્મ, લઘુ ,અને મધ્યમ ઉદ્યોગો માટે, વિશેષ જાહેરાત કરી
Live TV
-
આજે પોતાના સંબંધોનમાં પીએમ મોદીએ 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની કરી જાહેરાત
કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સિતારમણે, આજે પત્રકાર પરિષદ ને સંબોધતાં ,20 લાખ કરોડ ના પેકેજ ની ,રૂપ રેખા આપવા ની ,શરૂઆત કરી હતી. પ્રધાનમંત્રી દ્વારા પ્રેરીત ,આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ ,અર્થતંત્ર, માળખાગત વ્યવસ્થા, સિસ્ટમ, ડેમોગ્રાફી, અને ડિમાન્ડ જેવા સ્તંભો પર ,તેમણે ભાર આપ્યો હતો. આ યોજના અંતર્ગત, તેમણે આજે લઘુ, મધ્યમ ,અને સુક્ષ્મ ઉદ્યોગો માટે, જાહેરાતો કરી હતી. આ ઉપરાંત ,તેમણે કર્મચારીઓ, વિદ્યુત ક્ષેત્ર ,તેમજ રિયલ એસ્ટેટ માટે પણ ,જાહેરાતો કરી હતી.
