Skip to main content
Settings Settings for Dark

ભારત કોરોના અપડેટ: 24 કલાકમાં 3722 નવા કેસ, વધુ 134 મૃત્યુ

Live TV

X
  • દેશમાં કોરોનાના અત્યાર સુધી પોઝિટિવ કેસનો આંકડો 78 હજારને પાર થઇ ગયો છે..ગુરુવારે સવારે 8 વાગ્યે સ્વાસ્થ્ય મંત્રાલયે જારી કરાયેલા આંકડા પ્રમાણે દેશમાં અત્યાર સુધી 78,003 કેસ નોંધાઇ ચૂક્યા છે..જેમાંથી 49,219 કેસ સક્રિય છે..તો 26,234 દર્દી સાજા થઇને ઘરે પરત ફરી ચૂક્યા છે..તો દેશમાં અત્યાર સુધીનો મૃત્યુઆંક 2549 પર પહોંચ્યો છે...છેલ્લા 24 કલાકમાં દેશમાં  3722 નવા કેસ સામે આવ્યા છે તો વધુ 134 મૃત્યુ થયા છે...સાથે જ છેલ્લા 24 કલાકમાં 1894 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચૂક્યા છે...

    દેશમાં સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે..મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કુલ 25,922 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 19,400 કેસ સક્રિય છે...જેમાંથી 5,547 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચૂક્યા છે...તો મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 975 દર્દીઓ કોરોના સામેની જંગ હારી ચૂક્યા છે...મહારાષ્ટ્ર બાદ ગુજરાત બીજા નંબરે છે...તો તમિલનાડુ અને દિલ્હીમાં પણ કેસ ઝડપથી વધી રહ્યા છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply