Skip to main content
Settings Settings for Dark

નાસાએ શોધ્યો વિક્રમ લેન્ડરનો કાટમાળ

Live TV

X
  • સપ્ટેમ્બરમાં ચંદ્રની ધરતી પર દુર્ઘટનાગ્રસ્ત થયેલા વિક્રમ લેન્ડરને અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાના એક ઉપગ્રહે શોધી લીધું છે..નાસાએ પોતાના લૂનર રેકોન્સેન્સ ઓર્બિટર (LRO) દ્વારા લેવામાં આવેલી એક તસવીર જાહેર કરી છે, જેમાં અંતરિક્ષ યાનથી પ્રભાવિત જગ્યા દેખાઈ રહી છે...

    તસવીરમાં યાન સંબંધિત કાટમાળ વાળો ક્ષેત્ર દેખાઈ રહ્યું છે..જેમાં ઘણાં કિલોમીટર સુધી લગભગ એક ડઝનથી વધારે જગ્યાઓ પર કાટમાળ પડેલો નજરે ચઢી રહ્યો છે...

    ચેન્નાઈના એન્જિનિયર સુબ્રમણ્યમે વિક્રમના કાટમાળની જાણકારી ઉપલબ્ધ થવા પર ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે સપ્ટેમ્બરમાં નાસા દ્વારા વિક્રમ લેન્ડરના કાટમાળની સ્પષ્ટ જાણકારી ન આપવા પછી તેમણે ખુદ જાણકારી ભેગી કરવાનું શરૂ કરી દીધું હતું અને આજે તેમની પુષ્ટિ થઈ છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply