Skip to main content
Settings Settings for Dark

નાસિક નજીક ભયાનક અકસ્માત: 1000 ફૂટ ઊંડી ખીણમાં કાર ખાબકતા 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

Live TV

X
  • નાસિક નજીક ભયાનક અકસ્માત: 1000 ફૂટ ઊંડી ખીણમાં કાર ખાબકતા 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

    મહારાષ્ટ્રના નાસિક નજીક એક માર્ગ અકસ્માતમાં 6 શ્રદ્ધાળુઓના કરૂણ મૃત્યુ થયા છે. મળતી માહિતી મુજબ, શ્રદ્ધાળુઓને લઈ જતી એક કાર અનિયંત્રિત થઈને 1000 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી, જેના કારણે આ ગમખ્વાર ઘટના બની હતી.

    કારમાં સવાર તમામ 6 શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. અકસ્માતની જાણ થતા જ સ્થાનિક વહીવટી તંત્ર અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી.

    મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીએ વ્યક્ત કરી સંવેદના

    આ દુર્ઘટના પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગહન સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને રૂ. 5-5 લાખની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.

    આ ઉપરાંત, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ દુઃખદ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો અને દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply