નિતીન ગડકરી દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મોડેલ લોજિસ્ટીક પાર્કનું ખાત મુર્હુત કરાયું
Live TV
-
કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નિતીન ગડકરી વિડીયો માધ્યમથી આસામમાં 700 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર મલ્ટી મોડેલ લોજિસ્ટીક પાર્કનું ખાત મુર્હુત કર્યું છે.
બોંગાઇગાવ જિલ્લામાં તૈયાર થનાર આ લોજીસ્ટીક પાર્કને આસામ અને ઇશાન ભારતના અન્ય સ્થળો સાથે વિમાન, માર્ગ અને રેલમાર્ગ દ્વારા સંપર્ક સુવિધા અપાશે. કેન્દ્ર સરકારની બ્રહ્મપુત્રા પરીયોજના હેઠળ તૈયાર થનાર આ લોજીસ્ટીક પાર્ક આશરે 20 લાખ લોકોને રોજગારીની તકો આપશે.