Skip to main content
Settings Settings for Dark

નિર્ભયા કેસમાં ત્રીજું ડેથ વૉરંટ જારી, 3 માર્ચે ચારેય દોષિતોને અપાશે ફાંસી 

Live TV

X
  • નિર્ભયા કેસના ચારેય આરોપીઓની ફાંસીની સજાનો નિર્ણય લંબાઈ રહ્યો છે, એવામાં અતિરિક્ત સત્ર અદાલતે આજે પોતાનો નિર્ણય આપી દીધો છે. કોર્ટે આરોપીઓ માટે નવું ડેથ વૉરંટ જારી કરી દીધું છે.  

    કોર્ટના નિર્ણય પ્રમાણે નિર્ભયા કેસના ચારેય આરોપીઓને 3 માર્ચે સવારે 6 વાગ્યે ફાંસી આપવામાં આવશે. કોર્ટના નિર્ણય બાદ નિર્ભયાની માતાએ જણાવ્યું હતું કે, આશા રાખીએ છીએ કે આરોપીઓને 3 માર્ચે જ ફાંસી થશે. આ નિર્ણય બાદ પણ અક્ષય, પવન, વિનય અને મુકેશને ફાંસી આપવામાં આવશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply