Skip to main content
Settings Settings for Dark

નીતિ આયોગે "સ્વસ્થ રાજ્ય, પ્રગતિશીલ ભારત" રિપોર્ટ રજૂ કર્યો

Live TV

X
  • "સ્વસ્થ રાજ્ય, પ્રગતિશીલ ભારત"નો બીજા સંસ્કરણનો રિપોર્ટ રજૂ કર્યો

    નીતિ આયોગે "સ્વસ્થ રાજ્ય, પ્રગતિશીલ ભારત"ના બીજા સંસ્કરણનો રિપોર્ટ રજૂ કર્યો હતો. આ રિપોર્ટ નાણાંકીય વર્ષ 2017 અને 2018માં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા કરવામાં આવેલ સંપૂર્ણ પ્રદર્શન અને થઈ રહેલાં સુધારાઓને માપીને રજૂ કરવામાં આવ્યો છે. નીતિ આયોગના આ પગલાં પાછળ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો વચ્ચે એકબીજાની પરંપરા અને સંસ્કૃતિને શીખવા માટે, તેમજ તેમની વચ્ચે સ્વસ્થ સહયોગાત્મક અને પ્રતિયોગાત્મક સંઘની ભાવનાને વધારે મજબુત કરવાનો પ્રયાસ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply