નેપાળના પૂર્વ પ્રધાનમંત્રી પુષ્ય કમલ દહન પ્રચંડે PM નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી
Live TV
-
પ્રચંડ 2008થી 2009 અને પછી 2016થી 2017 સુધી નેપાળના પ્રધાનમંત્રી રહી ચુક્યા છે
નેપાળના પૂર્વ પ્રધાનમંત્રી પુષ્ય કમલ દહન પ્રચંડે રાજધાની નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દા પર વાતચીત થઈ હતી. પ્રધાનમંત્રી સિવાય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સાથે પણ પ્રચંડે મુલાકાત કરી હતી. પ્રચંડ 2008થી 2009 અને પછી 2016થી 2017 સુધી નેપાળના પ્રધાનમંત્રી રહી ચુક્યા છે.
