Skip to main content
Settings Settings for Dark

નેપાળમાં પણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જયંતિ મનાવવામાં આવી

Live TV

X
  • નેપાળમાં પણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જયંતિ મનાવવામાં આવી હતી. કાઠમંડુના સૌથી જૂના થિયેટરમાંના એક ગણાતા રાષ્ટ્રીય સભાગૃહમાં LED મારફતે ગાંધીજીના જીવનને લગતી ઘટનાઓ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમનું ઉદઘાટન નેપાળના કાર્યવાહક પ્રધાનમંત્રીએ કર્યું હતું. આ પ્રસંગે નેપાળ ખાતેના ભારતીય દૂત મનજિતસિંહ પૂરી સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply