Skip to main content
Settings Settings for Dark

નેશનલ સ્ટેટેસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન આજે જુલાઇ-સપ્ટેમ્બર ક્વાર્ટરના GDPના આંકડા જાહેર કરશે

Live TV

X
  • નેશનલ સ્ટેટેસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન (NSO) આજે ચાલુ નાણાકીય વર્ષના જુલાઇ-સપ્ટેમ્બર ક્વાર્ટરના GDPના આંકડા જાહેર કરશે. પોતાની ઓક્ટોબરની બેઠકમાં RBIની મોનેટરી પોલીસી સમિતિએ આ સમયગાળા માટે GDPમાં 7.9 ટકાની વૃદ્ધિનું અનુમાન લગાવ્યુ હતુ. તો નાણાકીય વર્ષ 2020-21માં ભારતના GDPમાં રેકોર્ડ 7.3 ટકાનો ઘટાડો નોંધાયો હતો. પ્રથમ ક્વાર્ટરમાં 20 ટકાથી વધુ ગ્રોથ રેટ રહ્યો હતો. ત્યારે આ વખતે GDP ગ્રોથ રેટ 8 થી 9 ટકા સુધી રહેવાની શક્યતા છે. જેનું કારણ છે કે, ઉત્પાદન ક્ષેત્રમાં પહેલાં જેવી સ્થિતિ જોવા મળી છે. તો કોરોનાને કારણે સેવા ક્ષેત્રમાં વધુ અસર જોવા મળી શકે છે. ગામડાઓમાં લોકોને રોજગારી કેટલી મળી છે તે અંગે પણ આજે જાહેર થનારા આંકડામાંથી માહિતી મળી શકે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-10-2024 Max Temp : °C Min Temp : °C
apply