Skip to main content
Settings Settings for Dark

નોઈડાની 3 ખાનગી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

Live TV

X
  • પોલીસના જણાવ્યા અનુસાર નોઈડાની 'હેરિટેજ સ્કૂલ', 'મયુર સ્કૂલ' અને 'સ્ટેપ બાય સ્ટેપ સ્કૂલ'ને ઈ-મેઈલથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

    ઉત્તરપ્રદેશના ગૌતમબુદ્ધનગરના નોઈડાની 3 ખાનગી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. ઈ-મેઈલથી ધમકી મળતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. 

    ધમકીની જાણ થતાં ત્રણેય શાળાઓને ખાલી કરવાની સૂચના અપાઈ છે. પોલીસે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સાથે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.  પોલીસના જણાવ્યા અનુસાર નોઈડાની 3 ખાનગી શાળાઓ 'હેરિટેજ સ્કૂલ', 'મયુર સ્કૂલ' અને 'સ્ટેપ બાય સ્ટેપ સ્કૂલ'ને ઈ-મેઈલથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.

    ધમકી મળતા મોટી સંખ્યામાં પોલીસ પ્રશાસન અને ફાયરની ટીમે તપાસ શરૂ કરી હતી. તપાસમાં હજુ સુધી કઈ પણ વાંધાજનક વસ્તુ મળી નથી. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply