પંજાબ સરકારે રાજ્યમાં લોકડાઉન 1લી મેં સુધી વધાર્યુ
Live TV
-
પંજાબમાં સંક્રમણનું પ્રમાણ વધવાની સંભાવના વ્યક્ત કરતા અમરિન્દરસિંઘ
પંજાબમાં કર્ફ્યૂનો સમયગાળો વધારી 30 એપ્રિલ જાહેર કરવામાં આવ્યો છે.અમરિન્દર સિંહે વીડિયો કોન્ફસિંગના માધ્યમથી પત્રકારોને કહ્યું કે, અમે પહેલા લોકડાઉન કર્યું અને બાદમાં કરફ્યૂ લગાવ્યો. ત્યારબાદ લોકોને ઘર સુધી જરૂરિયાતની વસ્તુ પહોંચાડવાની વ્યવસ્થા કરી. તંત્રએ દરેક મોહલ્લામાં પહોંચી જરૂરી વસ્તુઓ પહોંચાડી રહ્યા છીએ.મુખ્યમંત્રીએ કહ્યું કે, કોરોના વાયરસના મામલા શરૂ થયા બાદ લગભગ દોઢ લાખ વિદેશથી પંજાબ આવ્યા. અમે તપાસ કરી અને લોકોને કોરન્ટાઈન કર્યા. હવે મોટાભાગના લોકો કોરન્ટાઈન વાસથી બહાર આવી ચુક્યા છે.
