Skip to main content
Settings Settings for Dark

પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યાકાંડના કેસમાં ગુરમીત રામ રહિમને આજીવન કેદની સજા

Live TV

X
  • સોળ વર્ષ અગાઉ પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યાકાંડના કેસમાં સીબીઆઇની વિશેષ અદાલતે ગુરમીત રામ રહિમને આજીવન કેદની સજા ફટકારી છે

    સોળ વર્ષ અગાઉ પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યાકાંડના કેસમાં સીબીઆઇની વિશેષ અદાલતે ગુરમીત રામ રહિમને આજીવન કેદની સજા ફટકારી છે. ગૂરૂમીત રામ રહિમ હાલમાં સાધ્વી યૌન શોષણ કેસમાં સુનારિયા કેસમાં જેલમાં સજા ભોગવી રહ્યા છે. નોંધનીય છે કે વર્ષ 2002માં પત્રકાર રામચંદ્ર છત્રપતિની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ત્યાર બાદ પરિવરાજનોએ આ હત્યાનો આરોપ રામ રહિમ પર મૂક્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply