Skip to main content
Settings Settings for Dark

પત્રકાર સુજાત બુખારીની હત્યા પરના નિવેદન અંગે ભારતે કડક વલણ અપનાવતા ફગાવી દીધું

Live TV

X
  • યુએન દ્વારા જાહેર આતંકી સંગઠનોને સશસ્ત્ર સમુહ અને આતંકવાદીઓને નેતા બતાવી સંયુક્ત રાષ્ટ્રના અહેવાલના આતંકવાદને માન્ય ઠરાવ્યું છે.

    સંયુક્ત રાષ્ટ્ર ઉચ્ચાયુક્ત દ્વારા કાશ્મીરમાં માનવ અધિકાર કાર્યકર્તા અને પત્રકાર સુજાત બુખારીની હત્યા પરના નિવેદન અંગે ભારતે કડક વલણ અપનાવતા તેને ફગાવી દીધું છે. અહેવાલને લઈને જીનેવામાં ભારતના સ્થાયી પ્રતિનિધિએ જણાવ્યું કે, યુએન દ્વારા જાહેર આતંકી સંગઠનોને સશસ્ત્ર સમુહ અને આતંકવાદીઓને નેતા બતાવી સંયુક્ત રાષ્ટ્રના અહેવાલના આતંકવાદને માન્ય ઠરાવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply