પ.બંગાળના CM મમતા બેનર્જીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી
Live TV
-
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગઈકાલે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. બંને રાજ નેતાઓએ પશ્ચિમ આગળ ના વિકાસ અંગે ચર્ચા કરી હતી. આ મુલાકાતને મમતા બેનર્જીએ સાર્થક ગણાવી હતી.
