પશ્ચિમ બંગાળના બાંકુરામાં ગૃહમંત્રી અમિત શાહે જંગી ચૂંટણી સભાને સંબોધી
Live TV
-
પશ્ચિંમ બંગાળમાં ચૂંટણીનો રસાકસીભર્યો જંગ જામ્યો છે ત્યારે આજે પશ્ચિમ બંગાળના બાંકુરામાં ગૃહમંત્રી અમિત શાહે જંગી ચૂંટણીસભાને સંબોધી હતી. તેમણે મમતા સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળને તુષ્ટીકરણ કરનારી સરકાર નથી જોઈતી. તેમણે કહ્યું હતું કે મોદી સરકાર આદિવાસીઓને વનભૂમિ પર તેમના અધિકાર આપવા માંગે છે અમે તમારા ઘરે આવીને તમારા અધિકાર આપીશું એમ પણ તેમણે હાજર જનમેદનીને જણાવ્યું હતું.
