Skip to main content
Settings Settings for Dark

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી દરમિયાન થઈ રહેલી હિંસા અંગે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ

Live TV

X
  • પશ્ચિમ બંગાળમાં ચૂંટણી દરમિયાન થઈ રહેલી હિંસા અંગે ભાજપના નેતા દ્વારા ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે. આ ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા સતત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ વિરુદ્ધ ટિપ્પણી કરવામાં આવી રહી છે  સતત અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી છે  તે અંગે ભાજપ દ્વારા ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે.

    પશ્ચિમ બંગાળમાં ચૂંટણી દરમિયાન પૂરતા પ્રમાણમાં સેંટ્રલ ફોર્સિસની નિમણૂક કરવામાં આવી નથી. તે અંગે પણ ભાજપ દ્વારા ચૂંટણી પંચને રજૂઆત કરી છે. જ્યારે તૃણમૂલ કોંગ્રેસનાં નેતા ચંદન મિત્રા દ્વારા પણ ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કે ચૂંટણીમાં જેવી રીતે મતદારોને ડરાવવા ધમકાવવામાં આવી રહ્યા છે  તે અંગે કાર્યવાહી કરવામાં આવે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply