Skip to main content
Settings Settings for Dark

પશ્ચિમ બંગાળમાં ટીએમસીના સાંસદ અનુપમ હાઝરા ભાજપમાં સામેલ થયા

Live TV

X
  • ત્યારે મહારાષ્ટ્રના કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાધાકૃષ્ણ વિખેના પુત્ર સુયજ વિખે પાટિલ બીજેપીમાં જોડાઇ ગયા છે.

    લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને રાજ્યોમાં સતત ઝટકો લાગી રહ્યા છે. ગઇકાલે ગુજરાતથી કોંગ્રેસ ચૂંટણી બ્યુગલ ફુંકી રહી હતી ,ત્યારે મહારાષ્ટ્રના કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાધાકૃષ્ણ વિખેના પુત્ર સુયજ વિખે પાટિલ બીજેપીમાં જોડાઇ ગયા છે. આ સાથે જ પશ્ચિમ બંગાળમાં ટીએમસીના સાંસદ અનુપમ હાઝરા ભાજપમાં સામેલ થયા છે. અનુપમ હાઝરાને ટીએમસીએ પક્ષથી નિષ્કાસિત કરી દીધા હતા. આજે બીજેપી કાર્યાલય ખાતે કૈલાશ વિજય વિર્ગીય અને મુકુલરાયની હાજરીમાં અનુપમ હાજરા બીજેપીમાં સામેલ થયા હતા. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply