Skip to main content
Settings Settings for Dark

પશ્ચિમ બંગાળ સરકારી હોસ્પિટલના જૂનીયર ડોક્ટરોએ હડતાલ સમેટી

Live TV

X
  • મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કર્યા બાદ લીધો નિર્ણય

    પશ્ચિમ બંગાળમાં સરકારી હોસ્પિટલના આંદોલનકારી જૂનીયર ડોક્ટરોએ મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કર્યા બાદ પોતાની હડતાલ સમેટી છે. જુનીયર ડોક્ટરોએ હડતાલ પાછી ખેંચવાનું એલાન કર્યું હતું. ડોક્ટરો સાથે યોજાયેલી બેઠક બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, રાજ્ય સરકારે ડોક્ટરોની સુરક્ષા સહિત વિવિધ માંગણીઓને સૈદ્ધાંન્તીક રીતે સ્વીકારી છે. જૂનીયર ડોક્ટરોએ કોલકાતામાં NRS હોસ્પિટલમાં બે સાથી સાથે મારપીટ કરવાના વિરોધમાં 11 જૂનથી રાજ્યભરમાં કામકાજ બંધ કર્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply