Skip to main content
Settings Settings for Dark

પાંચમાં તબક્કાનું મતદાન સોમવારે, મોટા દિગ્ગજો મેદાનમાં

Live TV

X
  • સોમવારે યોજાનાર મતદાનમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી , અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધી સહિત , કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાની, રાજનાથ સિંહ, પૂનમ સિંહા મેદાનમાં ..

    ચાર તબક્કાની ચૂંટણી પૂર્ણ થયા બાદ , પાંચમા તબક્કાનું મતદાન સોમવારે થવાનું છે. પાંચમાં તબક્કાના ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થયા છે. પાંચમાં તબક્કામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી , અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધી સહિત , કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાની, રાજનાથ સિંહ, પૂનમ સિંહા , અને રાજીવ પ્રતાપ રૂડી, જયંત સિંહા, અને અર્જુન મુંડા સહિતના નેતાઓ , ચૂંટણી મેદાનમાં છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply