વિંગ કમાન્ડર અભિનંદ થયા સ્વસ્થ, ફરી ઉડાવશે ફાયટર પ્લેન
Live TV
-
વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન હોસ્પિટલમાંથી સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ પોતાના મિત્રોને મળ્યા હતા. ભારત માતાની જય ના નારા બોલાવ્યા હતા
ઇન્ડિયન એરફોર્સના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન હોસ્પિટલમાંથી સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ પોતાના મિત્રોને મળ્યા હતા. ભારત માતાની જય ના નારા બોલાવ્યા હતા સાથે જ કેટલીક ક્ષણો મિત્રો સાથે વીતાવી હતી.. જેના ફોટોઝ પણ સોશિયલ મીડીયા પર શેર કર્યા હતા.પાકિસ્તાનના f-16 લડાકુ વિમાનને પાકિસ્તાનની સરહદમાં ઘૂસી જઇને અભિનંદને તોડી પાડ્યુ હતું. પાકિસ્તાનને બંધક બનાવાયેલા અભિનંદનને મુકત કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરેથી પાકિસ્તાન પર દબાણ થયું હતું. પાકિસ્તાને અભિનંદનને મુક્ત કર્યા બાદ અભિનંદનની શારિરીક તપાસ માટે હોસ્પિયલમાં ખસેડવામાં આવ્યા હતા
