રાહુલ ગાંધીએ કર્યો જીતનો દાવો, યુવા રોજગારીનું આપ્યું વચન
Live TV
-
કોંગ્રેસ સરકારના આવવાથી , યુવાઓએ વેપાર કરવા માટે , સરકારની અનુમતિ લેવાની જરૂર રહેશે નહિં..
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ , આજે દિલ્હીમાં પત્રકાર પરિષદ યોજી , લોકસભાની ચૂંટણીમાં પોતાના પક્ષની જીતનો દાવો કર્યો હતો. પત્રકારોને સંબોધતા તેમણે જણાવ્યું હતું , કે કોંગ્રેસની ન્યાય યોજનાથી , યુવાઓને રોજગાર મળશે, જેનાથી અર્થ વ્યવસ્થામાં , નવો જીવ પૂરાશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું , કે કોંગ્રેસ સરકારના આવવાથી , યુવાઓએ વેપાર કરવા માટે , સરકારની અનુમતિ લેવાની જરૂર રહેશે નહિં. 22 કરોડ યુવાઓને , ગેરેંટી સાથે રોજગાર આપવામાં આવશે.
