Skip to main content
Settings Settings for Dark

પાક.જેલમાં બંધ કુલભૂષણ જાધવને કોન્સ્યુલર એક્સેસ મળશે

Live TV

X
  • આ અગાઉ પાકિસ્તાન સતત કુલભૂષણ જાધવને કોન્સ્યુલર access આપવાનો ઇનકાર કરતું રહ્યું

    પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને કોન્સ્યુલર access મળશે. વિયેના કન્વેનશન તેમજ આંતરરાષ્ટ્રીય કોર્ટ તરફથી આંચકો મળ્યા પછી પાકિસ્તાને છેવટે કુલભૂષણ જાધવને કોન્સ્યુલર access આપવાનો નિર્ણય કયો છે. આ અગાઉ પાકિસ્તાન સતત કુલભૂષણ જાધવને કોન્સ્યુલર access આપવાનો ઇનકાર કરતું રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ભારતીય નૌસેનાના પૂર્વ સૈનિક કુલભૂષણ જાધવને પાકિસ્તાનની કોર્ટ દ્વારા ફાંસીની સજા આપવામાં આવી હતી. જેને ભારત સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય અદાલતમાં પડકારવામાં આવી છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply