Skip to main content
Settings Settings for Dark

N.R.C તે એક કાયદેસરની પારદર્શક પ્રક્રિયા - વિદેશ મંત્રાલય

Live TV

X
  • વિદેશી મીડિયામાં ફેલાયેલા ખોટા સમાચારોનુ ખંડન કર્યું

    વિદેશ મંત્રાલયે N.R.C.ને મુદ્દે વિદેશી મીડિયામાં ફેલાયેલા ખોટા સમાચારોનુ ખંડન કર્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે જણાવ્યું હતું કે આ એક ભેદભાવરહીત પ્રક્રીયા છે અને તેમાં પૂર્વાગ્રહ કે અન્યાય માટે કોઇ સ્થાન નથી. અરજીપત્રમાં અરજદારના ધર્મ માટેનું કોઇ કોલમ પણ નહોતું. રવીશકુમારે જણાવ્યું હતું કે N.R.C તે એક કાયદેસરની પારદર્શક પ્રક્રિયા છે. સુપ્રીમ કોર્ટ દ્વારા થયેલા આદેશ પ્રમાણે કામગીરી થઇ રહી છે
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply