Skip to main content
Settings Settings for Dark

સંયુક્ત રાષ્ટ્ર કોન્સેન્સ ઓફ પાર્ટીસ એટલેકે કોપ-14 સંમેલનની આજથી શરૂઆત

Live TV

X
  • ભારત કરી રહ્યુ છે સંમેલનની યજમાની, બેઠકમાં 196 દેશોના પ્રતિનિધિઓ લઇ રહ્યાં છે ભાગ

    રણને આગળ વધતું રોકીને આ સમસ્યાનો સામનો કરવા સંયુક્ત રાષ્ટ્રની સમજુતી સંબંધિત બેઠકનો આજથી ગ્રેટર નોઈડામાં આરંભ થશે. સંયુક્ત રાષ્ટ્રીય "કોન્ફોરન્સ ઓફ પાર્ટીઝ" અર્થાત COP-14 સંમેલનનું યજમાન ભારત છે. ૧૩ સપ્ટેમ્બર સુધી ચાલનારા સંમેલનમાં 200 દેશોના ત્રણ હજારથી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે. ચીન પછી હવે ભારત બે વર્ષ સુધી આ સંમેલનનું યજમાન અને અધ્યક્ષ પદ સંભાળશે. સંમેલનમાં જમીનમાં ફેલાતા ક્ષાર અને રણના થઇ રહેલા વિસ્તાર મુદ્દે વિચારના થશે. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે તાજેતરમાં જણાવ્યું હતું કે મંત્રાલય વર્ષ 2030માં 50 લાખ હેકટર જમીનને ઉપજાઉ બનાવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply