પાકિસ્તાન સેના દ્વારા ફરી એકવાર સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું
Live TV
-
જમ્મૂ-કાશ્મીરના ખીણ વિસ્તારમાં સોમવારે પાકિસ્તાન તરફથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ગોળીબારીમાં એક ભારતીય જવાન શહીદ થઈ ગયો અને એક જવાન ઘાયલ થઈ ગયો હતો.
જમ્મૂ-કાશ્મીરમાં પાકિસ્તાન સેના દ્વારા ફરી એકવાર સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.ખીણ વિસ્તારમાં કાલે પાકિસ્તાન તરફથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ગોળીબારીમાં એક ભારતીય જવાન શહીદ થઈ ગયો અને એક જવાન ઘાયલ થઈ ગયો હતો. જો કે, ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાને જડબાતોડ જવાબ આપ્યો હતો.
