પીએનબી કૌભાંડના આરોપી નીરવ મોદીની ગમે ત્યારે ધરપકડની શક્યતા
Live TV
-
બ્રિટનની વેસ્ટમિંસ્ટર કોર્ટે ધરપકડ વોરંટ ઈશ્યુ કર્યુ
પંજાબ નેશનલ બેન્કના 13000 કરોડના કૌભાંડમાં મુખ્ય આરોપી એવા નીરવ મોદીની ગમે ત્યારે ધરપકડ થાય તેવી શક્યતા છે..બ્રિટનની વેસ્ટમિંસ્ટર કોર્ટે નીરવ મોદી વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇશ્યૂ કરી દીધું છે. પરિણામે લંડન પોલીસ ગમે ત્યારે નીરવની ધરપકડ કરી શકે છે. આ મામલે નીરવ મોદીને લઇને સીબીઆઇ અને ઈડી સતત યુકે ઓથોરિટી અને લંડનમાં રહેલા ભારતીય હાઇ કમીશનના સંપર્કમાં છે.
