પીએમ મોદીએ આસામમાં અને બંગાળમાં ચૂંટણી રેલીઓને સંબોધન કર્યુ
Live TV
-
કાલે પીએમ મોદી વિધાનસભા ચૂંટણી પ્રાચારમાં આસામ અને પશ્ચિમ બંગાળના પ્રવાસે હતા. જ્યાં પીએમ મોદીએ ચૂંટણી સભાઓને સંબોધન કર્યુ હતું
પીએમ મોદીએ આસામમાં 1 ચૂંટણી રેલી અને બંગાળમાં 2 ચૂંટણી રેલીઓને સંબોધન કર્યુ હતુ. પીએમ મોદી આસામમાં કોંગ્રેસ અને તેમના ગઠબંધનને ઘેર્યુ હતુ જ્યારે બંગાળમાં મમતા બેનર્જી પર નિશાન સાધ્યુ હતુ. પીએમ મોદીએ બંગાળમાં ભાજપા સરકાર બનવાનો દાવો કર્યો હતો તો "દીદીની વિદાઈ" નક્કી ગણાવી હતી.
