પીએમ મોદીએ કાર્યકર્તાઓની કરી પ્રશંસા
Live TV
-
પાછલા પાંચ વર્ષ દરમિયાનની સ્ટાફની કામગીરીની પ્રશંસા કરી હતી. પોતાના સંબોધનમાં તેમણે ટીમવર્કની વાત પર ભાર મૂક્યો હતો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી કાર્યાલયના કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું અને પાછલા પાંચ વર્ષ દરમિયાનની સ્ટાફની કામગીરીની પ્રશંસા કરી હતી. પોતાના સંબોધનમાં તેમણે ટીમવર્કની વાત પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ કાર્યકર્તાઓની કામગીરી પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને અસુવિધા થવા છતાં પણ કાર્યકર્તાઓ હાર્યા નહીં તે માટે તેમનો આભાર માન્યો હતો. તેમણે નવી ઉર્જા, નવા ઈરાદાઓ સાથે આગળ વધવા સંકલ્પ કર્યો હતો
