Skip to main content
Settings Settings for Dark

પીએમ મોદી માલદિવના પ્રવાસે

Live TV

X
  • માલદિવમાં પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરાયુ

    નેબર હૂડ ફર્સ્ટ એટલે કે "પડોશી પહેલા"ની નિતીને અનુસરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના બીજા કાર્યકાળમાં માલદિવ પહોંચી ગયા છે. જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. . ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને માલદિવ દ્વારા સર્વોચ્ચ નાગરિક એવોર્ડ એનાયત કરવામાં આવશે. વિદેશી પ્રતિનિધિઓને આપવામાં આવતું માલદીવનું સૌથી મોટું સન્માન છે.. અહીંના રિપબ્લિક સ્ક્વોયરમાં મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.. આ અવસરે માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહ પણ હાજર રહ્યા હતા  છે. મોદી માલદીવની સંસદને પણ સંબોધિત કરવાના છે.. આ પહેલા મોદી ગત વર્ષે પણ રાષ્ટ્રપતિ સોલિહના શપથ ગ્રહણ સમારોહમાં માલદીવ ગયા હતા. ત્યારે પ્રધાનમંત્રી આવતીકાલે શ્રીલંકાનો પ્રવાસ કરશે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply