પી. ચિદમ્બરમના આગોતરા જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
Live TV
-
આઈ.એન.એક્સ. મીડિયા કેસમાં હાઈકોર્ટે પૂર્વ નાણામંત્રી ચિદમ્બરની આગોતરા જામીનની અરજીને ફગાવી દેતાં તેમની મુશ્કેલી વધી ગઈ છે.
ઈડી હવે ચિદમ્બરમ સામે ત્યારે પગલાં લઈ શકે છે. ધરપકડથી બચવા ચિદમ્બરમ પાસે હવે સુપ્રિમ કોર્ટનો વિકલ્પ જ બચે છે. આ કેસ ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ સંબંધી છે. મે 2017 માં આ કેસમાં સીબીઆઈએ એફ.આઈ.આર. આધારે મની લોન્ડરિંગનો કેસ દાખલ કરીને તપાસ આરંભી હતી.
