Skip to main content
Settings Settings for Dark

પુણેની સીરમ ઇન્સ્ટીટ્યુટના અલગ પ્લાન્ટમાં લાગી આગ

Live TV

X
  • પુણેની સીરમ ઇન્સ્ટીટ્યુટના અલગ પ્લાન્ટમાં આગ લાગી છે. આગ લાગવાનું કારણ હજી ખબર પડી નથી. પુણેનાં ફાયર ડિપાર્ટમેન્ટે જણાવ્યું છે કે, SIIનાં ત્રીજા માળે આ આગ લાગી છે અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ ચાલૂ છે. મળેલ જાણકારી અનુસાર અહીં ફસાયેલ 3 લોકોને બહાર નીકાળવામાં આવ્યા છે. વધારે ધુમાળાનાં કારણે આગ ક્યાં સુધી પ્રસરી છે તેની જાણકારી હજી મળી નથી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply