Skip to main content
Settings Settings for Dark

પૂર્ણ સૂર્યગ્રહણ : આજે વર્ષનું બીજુ સૂર્યગ્રહણ, જોકે ભારતમાં જોવા નહી મળે

Live TV

X
  • અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસા પૂર્ણ સૂર્યગ્રણનું લાઈવ સ્ટ્રીંમિંગ કરશે

    વર્ષ 2019ના વર્ષના છ મહિના પૂરા થઈ ચૂક્યા છે અને આ દરમિયાન વર્ષની શરૂઆતમાં જ વિશ્વએ આંશિક સૂર્યગ્રહણ જોયુ હતુ .જે 5-6 જાન્યુઆરીએ પૂર્વી એશિયા અને પેસિફિક ક્ષેત્રના દેશોમાં દેખાયુ હતુ..હવે વર્ષનું બીજુ સૂર્યગ્રહણ આજે જોવા મળશે..આ વખતે સંપૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળશે..એટલે કે દિવસમાં જ રાત જેવો નજારો જોવા મળશે..આ ગ્રહણ દરમિયાન એક સમય એવો પણ આવશે કે જ્યા સૂર્ય Ring of Fire માં બદલાઈ જશે..વિશ્વભરમાં લોકોએ આ સૂર્યગ્રહણને જોવા માટે તૈયારીઓ કરી લીધી છે..જોકે ભારતના લોકોને આ સૂર્યગ્રહણ જોવા નહી મળે..પણ નાસાના લાઈવ સ્ટ્રીમિંગ દ્વારા કોઈ પણ ખૂણામાં બેસેલો વ્યક્તિ આ ખગોળીય ઘટનાને જોઈ શકે છે..આ સૂર્યગ્રહણ ચીલી, આર્જેન્ટિના અને દક્ષિણ પેસિફિક ક્ષેત્રોમાં જોવા મળશે..
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply