વિજય માલ્યાના પ્રત્યાર્પણ મામલે આજે આવી શકે છે ચૂકાદો
Live TV
-
ભાગેડુ લીકરકિંગ વિજય માલ્યાને ભારત લાવવાના મામલાની લંડનની કોર્ટમાં સુનાવણી
વિજય માલ્યાના ભારત પરત લાવવાના મામલે આજે ચૂકાદો આવી શકે છે ..લંડનની કોર્ટમાં આ મામલે સુનાવણી થશે..જો વિજય માલ્યાના પ્રત્યાર્પણનો ચૂકાદો આવશે તો તેની પાસે યુરોપીય કોર્ટમાં જવાનો વિકલ્પ ખુલ્લો રહેશે..માલ્યને ભારત લાવવાની પૂરી કોશિષ થઈ રહી છે..જોકે આ તમામની વચ્ચે વિજય માલ્યાએ બાકી લોનના નાણા પરત કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો..મહત્વનુ છે કે બેંકોના નવ હજાર કરોડ રૂપિયાનું ફૂલેકુ ફેરવીને વિદેશ ભાગી ગયેલા વિજય માલ્યાની મુશ્કેલી હવે વધી શકે છે.
